જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના પ કેસ નોંધાયા, પ દર્દીઓ સ્વસ્થ થયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ પ કેસ નોંધાયા હતા અને પ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા કેસો પૈકી જૂનાગઢ શહેર-ર, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૦, માળીયા-૦, માણાવદર-૦, મેંદરડા- ૩, માંગરોળ-૦, વંથલી-૦, વિસાવદર-૦ સહિત કોરોનાના કુલ ૫ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!