જૂનાગઢમાં ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

0

જૂનાગઢમાં નવાનાગરવાડા રાંદલનાં કુવાવાળી ગલીમાં રહેતા સંજય રમેશભાઈ (ઉ.વ.૩૭) એ કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે. બી-ડીવીઝન પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews