ખંભાળિયા નગરપાલિકાનાં નવા સુકાનીઓની સોમવારે થશે વરણી

0

ખંભાળિયા નગરપાલિકાના કુલ ૨૮ સભ્યો પૈકી ૨૬ સભ્યો ભાજપના ચૂંટાઈને આવ્યા છે. ત્યારે આગામી પાંચ વર્ષ માટેની આ બોડીના પ્રથમ નવા સુકાનીઓની વરણી આગામી સોમવાર તારીખ ૧૫મીના રોજ થનાર છે. ખંભાળિયા નગરપાલિકાની નવી બોડીની પ્રથમ સામાન્ય સભા સોમવારે સવારે ૧૧ વાગ્યે અત્રે નગરપાલિકા કચેરીના સભાખંડ ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews