આજે શનિવારી અમાસ

0

આજે શનિવારી અમાસ છે. આજના દિવસે જે લોકોને નાની-મોટી પનોતી ચાલી રહી છે મિથુન, તુલા, રાશિને લોઢાના પાયે નાની પનોતી ચાલું છે તથા ધન, મકર, કુંભ, રાશિના લોકોને મોટી પનોતી ચાલી રહી છે. તેમાં પણ કુંભ રાશિના લોકોને લોઢાના પાયે છે. આ લોકોએ આજના દિવસે ખાસ કરી શનિ કવચના પાઠ કરવા તે ઉપરાંત શનિ ગ્રહના મંદિરે જઈ અને પગે લાગવું. શનિ ગ્રહના મંત્રના જાપ કરવા તે ઉપરાંત બધા જ લોકોએ હનુમાનજીના મંદિરે જઈ હનુમાનજીના દર્શન કરવા, હનુમાન ચાલીસાના પાઠ કરવા અથવા તો ઘરે હનુમાન ચાલીસાના પાઠને સુંદરકાંડના પાઠ કરી શકાય. આમ કરવાથી જન્મ કુંડળીમાં રહેલ શનિ ગ્રહ અથવા તો પનોતીમાંથી શનિ ગ્રહની પીડામાંથી રાહત મળશે અને શનિ ગ્રહનું શુભ ફળ મળશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews