ઉના : વિવિધ સ્કૂલોમાં સેનેટરી પેડનું વિતરણ

0

ઉનાની વિવિધ સ્કૂલોમાં સેનેટરી પેડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજમાં જાગૃતિ આવે અને મહિલાઓ આર્ત્મનિભર બને તેમજ સ્વચ્છ ભારતના સંકલ્પ સાથે કર્મા ફાઉન્ડેશન, વી.આર. વન અને ઉના ગિરગઢડા પ્રેસ યુનિયન દ્વારા સેનેટરી પેડનું વિદ્યાર્થીનીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!