નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફકત પ૦ ટકા દર્શકોને જ પ્રવેશ અપાશે

0

ગુજરાત રાજયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ કોરાનાનું સંક્રમણ ખુબજ ઝડપથી વધી રહ્યું છે જેને લઈને તંત્રમાં ચિંતા સાથે દોડધામ જાેવા મળી રહી છે. ત્યારે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારનાં દિવસથી શરૂ થયેલ પાંચ મેચોની ટી-ર૦ શ્રેણીમાં સ્ટેડિયમની ક્ષમતાના મુજબ માત્ર પ૦ ટકા દર્શકોને જ પ્રવેશ આપવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews