વિશ્વમાં કોરોના કેસોની સંખ્યા ૧૨ કરોડની નજીક પહોંચી

0

વિશ્વભરમાં કોરોના વાયરસના ભરડામાં અત્યાર સુધી કુલ ૧૧.૮૫ કરોડ લોકો આવ્યા છે જ્યારે ૨૬.૨૯ લાખ લોકો મહામારીથી મૃત્યુ પામ્યા છે. વિશ્વમાં કુલ ૬.૭૧ કરોડ લોકો કોરોના વાયરસ બીમારીમાંથી સાજા થઇ ગયા છે. ડેન્માર્ક, નોર્વે અને આઇસલેન્ડે એસ્ટ્રાઝેનેકા રસી લીધા બાદ બ્લડ કોટ આવવાની ચિંતાઓને કારણે રસીકરણ ઉપર હંગામી રીતે રોક લગાવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews