શીલનાં રામ મંદિર ખાતે મહાશિવરાત્રીની ઉજવણી

0

મહા શીવરાત્રી નિમિત્તે રામ મંદિર-શીલ ખાતે પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંત શ્રી મૌની મહારાજ આશ્રમના સાનિધ્યમાં ભજન-ભોજન-ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. શીલ ગામના યુવાનો અને દાતા પ્રવીણભાઈ વરજાંગભાઈ વાજા દ્વારા ભટૂકભોજન, મહાપ્રસાદ અને ભજનનું દરવર્ષની જેમ નાત-જાતના ભેદભાવને બાદ કરી સામાજીક સમરસતાનું સરસ ઉદાહરણ પુરૂ પાડી સરસ આયોજન કરવામાં આવેલ હતું અને રાત્રીના ભગવાન ભોળાનાથની મહાઆરતીનો આજુબાજુના ગામના સર્વે જ્ઞાતી-જાતીના લોકોએ ભક્તિભર્યા ભાવે લાભ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews