ઉદાસી-પંચાયતી બડા અખાડામાં ગાદી તિલક વિધી થઈ

0

ભવનાથ ખાતે આવેલ ઉદાસી પંચાયતી બડા અખાડામાં ચંદ્રવદનદાસ ગુરૂશ્રી ગંગાદાસજીને મહંત પદવીની મુદ્રા ધારણ કરાવાઈ હતી. આ પ્રસંગે ૧૩ અખાડાના કોટવાળ કિશોરપુરીજી, શંભુ પંચ દશનામ અખાડા પરિષદના ગગનગીરીજી, ઉદાસી પંચાયતી અખાડા પરિષદના મહંત ગંગાદાસજી સહિતના સંતોએ ઉપસ્થિત રહી ચંદ્રવદનદાસને આશીર્વાદ પાઠવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!