ઉના પાલિકાનાં ચુંટાયેલા ભાજપ સદસ્યોએ પ્રજા, વેપારીઓનો આભાર માન્યો

0

ઉના નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલ ચુંટણીમાં ભાજપના વિજેતા થયેલા ૩૫ સદસ્યોએ શહેરના વેપારીઓ, નાના મોટા-ધંધાથી ભાઈ-બહેનોનો જાહેર આભાર વ્યકત કર્યો હતો અને સામુહિક રીતે નગરજનોને રૂબરૂ મળીને પ્રશ્નો/રજૂઆતો પણ સંભળી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews