સુરત ખાતેથી મોટર સાયકલની ચોરી કરનાર શખ્સને જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ.ભાટીએ ચોકકસ બાતમીના આધારે વોચ ગોઠવી અને મજેવડી દરવાજા તરફથી આવી રહેલ એક મોટરસાયકલ ધારકને અટકાવી તેની તલાસી અને પુછપરછ કરતાં આ શખ્સ પાસેથી વાહનના કોઈ આધાર પુરાવા ન હોય તેની પુછપરછ કરતા જેન્તીભાઈ નરસિંહભાઈ ભંભાણી (ઉ.વ.૪૧) રહે.અંબાળા ગીર વાળા શખ્સને સુરત ખાતેથી ચોરાયેલા મોટર સાયકલનાં ગુનામાં ઝડપી લઈ તેની પાસેથી હોન્ડા સાઈન તેમજ હિરો કંપનીનું ડિલકસ મોટર સાયકલ , મોબાઈલ વગેરે મળી કુલ રૂા.પ૦,પ૦૦ના મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!