સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ જૂનાગઢ દિવ્યાંગ દિકરીઓની નિઃશુલ્ક નિવાસી સંસ્થા ખાતે પી.એમ. અટોદરીયા સેક્રેટરી, જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ડીસ્ટ્રીકટ કોર્ટ જૂનાગઢ તથા હેલ્થ ઓફીસર જૂનાગઢની ટીમના સહયોગથી દિવ્યાંગ બાળકોના સ્વાસ્થ્ય તથા સાર-સંભાળને ધ્યાનમાં લઈને માં અમૃતમ/વાત્સલય કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૦થી વધુ દિવ્યાંગ બાળકોના માં કાર્ડ બનાવવામાં આવ્યા હતા જેમાં સંસ્થાના સંચાલક નીલમબેન, રેખાબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews