જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ગામે વરલીનાં જુગાર અંગે બે સામે કાર્યવાહી

0

જૂનાગઢ ક્રાઈમબ્રાચનાં હેડકોન્સ્ટેબલ એસ.એ. બેલીમ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ડુંગરપુર ગામે જુગાર અંગે દરોડો પાડતા વરલી મટકાનાં કલ્યાણ બજારનાં આકડાંનો જુગાર રમાડતા બશીરભાઈ રહીમભાઈ ચોૈહાણ (ઉ.વ.૪૦)ને રૂા.૩૮,૬પ૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. ત્યારે હાજર નહી મળી આવેલ હિરેન મુકેશભાઈ પુરીયા વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews