જૂનાગઢનાં ગ્રોફેડ મીલ રોડ ઉપરથી કારમાંથી ૬૩ બોટલ દારૂ ઝડપાયો

0

જૂનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ જગુભાઈ અને સ્ટાફે રાજીવ નગર, ગ્રોફેડ મીલ રોડ ઉપરથી ફોર્ડ કંપનીની ફીયાસ્ટા મોડલની કાર નં.જીજે.૦૧.કેએમ.૪૬૬રમાં દારૂની છુટ્ટી બોટલ ૬૩ તથા અન્ય એક બોટલ તેમજ ફોરવ્હીલ કાર અને મોબાઈલ વગેરે મળી રૂા.૧,૦૧,ર૦૦નો મુદ્દામાલ સાથે મયુરસિંહ નારસંગજી રાઠોડ (રહે. જામનગર) વાળાને ઝડપી લીધો હતો અને આ તકે હાજર નહી મળી આવેલ અન્ય શખ્સ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews