બિલખાનાં યુવાનોએ ફંડ એકત્રિત કર્યું

0

ધૈર્ય રાજસિંહને મદદની જરૂર હોય અને અનેક દાતાઓએ દાનની સરવાણી શરૂ કરી છે ત્યારે બિલખા ગામનાં યુવાનો દ્વારા ધૈય રાજસિંહ માટે ફંડ એકત્રિત કરવામાં આવ્યું હતું તેમાં લોકોએ પણ સહયોગ આપતાં રૂા. ૮ર,પ૦૦ જેટલું ફંડ એકત્રિત કરવામાં આવલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews