જામકંડોરણા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ

0

જામકંડોરણા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે જેમાં યુવા આગેવાન હિરેનભાઈ બાલધા પ્રમુખ તરીકે તેમજ ઉપપ્રમુખ તરીકે કરશનભાઇ સોરઠીયાની વરણી થઈ છે. જયારે ધ્રુપાલસિંહ કરણસિંહ જાડેજાની કારોબારી ચેરમેન તરીકે વરણી થઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews