જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૨ કેસ નોંધાયા, ૮ દર્દીઓ સ્વસ્થ થયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૨ કેસ નોંધાયા હતા અને ૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૮, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦, માણાવદર-૦ મેંદરડા- ૧, માંગરોળ-૦, વંથલી-૦, વિસાવદર-૧ સહિત કોરોનાના કુલ ૧૨ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!