વંથલી હાઈવે ઉપરથી પિસ્તોલ અને કાર્ટુસ સાથે ઝડપાયો

0

જૂનાગઢ એસઓજીના એએસઆઈ એમ.વી.કુવાડીયા અને સ્ટાફે ગઈકાલે જૂનાગઢ-વંથલી હાઈવે રોડ નજીકથી મયુર ગોવિંદભાઈ ગોહેલ (ઉ.વ. ર૪, રહે. શાંતિધામ સોસાયટી, શાપર, વેરાવળવાળા)ને દેશી હાથ બનાવટની પિસ્તોલ ૧, જીવતો કાર્ટીસ ૧ મળી રૂા. ર૬,૧૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ હથિયારધારા અંતર્ગત ગુનો દાખલ કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!