મેંદરડા : માધવ પેટ્રોલિયમમાં ચકાસણી, કોઈ ખામી જાેવા ન મળી

0

મેંદરડા HP પેટ્રોલિયમના વડા સીજીએમ રિટેલ એન્જિનિયર ડી. રવિન ચંદ્ર અને સેલ્સ મેનેજર અભિષેક સૌરાષ્ટ્રના તમામ HP પેટ્રોલિયમની ચકાસણીમાં આવ્યા હતા. ત્યારે મેંદરડામાં સાસણ રોડ ઉપર આવેલ માધવ પેટ્રોલિયમ ખાતે ચકાસણી કરવામાં આવી હતી. જેમાં માધવ પેટ્રોલિયમના માલિક કિશોરભાઈ રાખસિયા, કૌસિકભાઈ સુબાને સાથે રાખીને પૂરતી બાંહેધરી આપવામાં આવી હતી અને આ ચકાસણીમાં માધવ પેટ્રોલિયમમાં કોઈ ખામી ન જાેવા મળતા તમામ સ્ટાફને બિરદાવ્યા હતા. આ તકે એચપી પેટ્રોલિયમના વડાનું ઢોલ વગાડી બુકે આપી પેટ્રોલ પંપના માલિક દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews