જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી ઉપર છકડો રીક્ષાને અકસ્માત

0

જૂનાગઢના ઝાંઝરડા ચોકડી ખાતે ગઈકાલે પાઈપ ભરેલી છકડો રીક્ષા પલ્ટી જતા પાર્ક થયેલી ઓટો રીક્ષાને નુકશાન પહોચું છે. કેશોદથી પાઈપ ભરીને ભેંસાણ તરફ જતી વખતે આ છકડો રીક્ષા ઉધી વળી જતા અકસ્માત સર્જાયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!