માંગરોળમાં માનવતા મહેંકી

0

માંગરોળ મુકામે કેશોદ ચોકડી પાસે એક સહયોગ અભિયાન માટે સામૂહિક મહેનત કરવામાં આવી હતી. ધૈર્યસિંહની ગંભીર બીમારી માટે ગામે ગામથી માનવતાના નાતે આર્થિક સહયોગ માટે મહેનત થાય છે. ત્યારે માંગરોળના સેવાભાવીયો દ્વારા દ્વારા કંઈક કરવાનું નક્કી થયું અને તા.૧૯-૦૩-૨૧ના રોજ એક દિવસમાં ૧૮૪૬૨૧ રૂપિયા લોક સહયોગથી મેળવી આ રકમ ધૈર્ય રાજસિંહની સારવાર અર્થે મોકલવાનો ર્નિણય કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews