ઉનાનાં પસવાળા ગામે બે સિંહબાળનાં મૃતદેહ મળી આવ્યા, ચકચાર

0

ઊનાનાં પસવાળા ગામની માલણ નદીના કિનારા પાસે રેવન્યુ વિસ્તારની જગ્યામાં બે સિંહ બાળનાં મૃતદેહ મળી આવ્યા હતા. મૃત સિંહ બાળનાં અવશેષો સામે આવતા સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને જાણ કરાતા વન વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews