ગુજરાતમાં પ૦૦૦ શાળાઓમાં રમતનાં મેદાન જ નથી !

0

ગુજરાત સરકારના “ખેલશે ગુજરાત, જીતશે ગુજરાત”ના સૂત્રને ફરી વિધાનસભા ગૃહમાં યાદ કરી સરકારને ઘેરવાનો વિપક્ષ કોંગ્રેસે પ્રયાસ કર્યો હતો. રાજ્યમાંની સરકારી તથા ખાનગી સંખ્યાબંધ શાળાઓમાં રમતના મેદાન જ નથી તો કેવી રીતે “રમશે ગુજરાત અને જીતશે ગુજરાત” તેવો પ્રશ્ન કોંગ્રેસે ઊઠાવ્યો હતો. રાજ્યમાં આશરે પ૦૦૦ જેટલી શાળાઓમાં રમતના મેદાન નથી. બીજી તરફ સરકારનો ખૂદનો નિયમ છે કે, મેદાન વગરની શાળાને મંજૂરી નથી મળતી તેમ છતાં આટલી મોટી સંખ્યામાં મેદાન વગરની શાળાઓ હોવા છતાં સરકાર કોઈ ખાસ પગલાં લેતી નથી તેવા આક્ષેપો કોંગ્રેસે કર્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews