ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથું ઉંચકયું, ૧પ૮૦ કેસ

0

ગુજરાત રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ બાદ તીવ્ર ગતિ પકડનાર કોરોનાએ ક્રિકેટ મેચો દરમ્યાન રોકેટ ગતિ પકડતાં કોરોના વિસ્ફોટ થયો છે જે કદાચ હવે સરકારને હંફાવી રહી છે. કોરોનાએ જે રફતાર પકડી છે. તે ખુબ જ ચિંતા ઉપજાવે એવી છે રાજયમાં સતત બીજા દિવસે ૧પ૦૦થી વધુ કેસ નોંધાતા ચિંતાની સાથે દોડધામ મચી જવા પામી છે. રાજયમાં ગઈકાલે કોવિડ-૧૯ના ૧પ૮૦ કેસ નોંધાયા છે. જયારે કોરોનાથી ૭નાં મોત થયા છે. રાજયમાં કોરોનાએ ફરીથી જબરદસ્ત રીતે માથું ઉંચકયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews