વસીમ રીઝવી સામે ફરીયાદ દાખલ કરો, ધોરાજીમાં આવેદન અપાયું

0

શિયા વકફ બોર્ડના માજી ચેરમેન વસીમ રીઝવીએ ઈસ્માલ ધર્મના પવિત્ર ગ્રંથ કુરઆન શરીફમાંથી ર૬ આયાતો દુર કરવાની માંગણી કરીને મુસ્લીમોની ધાર્મિક લાગણી દુભાવેલ છે જે અંગે ફોજદારી ફરીયાદ દાખલ કરવાની માંગણી સાથે સ્થાનિક પોલીસમાં સુન્ની મુસ્લીમ જમાતના પ્રમુખ યાસીન નાલબંધ, મેમણ જમાતના પ્રમુખ અફરોઝ લક્કડકુટા, હમીદ ગોડીલ, બાસીત પાનવાલા, બોદુભાઈ ચૌહાણ, બસીરબાપુ સૈયદ, શફીમિયાબાપુ નાગાણી, મકસુદ ભટ્ટી વગેરેએ આવેદનપત્ર પાઠવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews