જૂનાગઢમાં ઓપીકસો અને મેકસ મીડિયા આલ્બમ કંપનીનો સેમિનાર યોજાયો

0

જૂનાગઢ ફોટોગ્રાફર એન્ડ વિડીયોગ્રાફર એસો.ના ઉપક્રમે ઓપીક્સો અને મેક્સ મીડિયા આલ્બમ કંપનીનો સેમિનાર આયોજીત થયો હતો. ઘણી નવા જ પ્રકારની માહિતી સાથે જય લીલાવાળા તથા ભદ્રેશભાઈ દ્વારા ફોટોગ્રાફરોને હાલના ડિઝિટલ યુગમાં સારી ફોટો અને વિડિયોઓગ્રાફીની માહિતી અપાઈ હતી. સેમિનારમાં જીલ્લાભરના ફોટોગ્રાફર મીત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews