વડાપ્રધાન મોદીનાં પત્ની જશોદાબેને દ્વારકાધીશનાં દર્શન કર્યા

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ધર્મપત્ની જશોદાબહેન પદયાત્રી સંઘ સાથે પહોંચ્યા યાત્રાધામ દ્વારકામાં પહોંચ્યા હતા. જયાં રાજાધીરાજ ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું તેમજ ધ્વજારોહણ સહિતનાં કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમજ પૂજારી પરીવાર દ્વારા પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews