જય અંબે હોસ્પિટલ દ્વારા ચલાલા ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સદાનંદજી બાપુ અને ભાસ્કરાનંદજી બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો લોકોએ ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધેલ હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews