આવતીકાલે રાષ્ટ્રીય શહિદ દિવસે ગાંધીનગરમાં રકતદાન શિબીરનું આયોજન

0

નેશનલ ઈન્ટીગ્રેટેડ ફોરમ ઓફ આર્ટીસ્ટ એન્ડ એકટીવીસ્ટ તથા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, ગાંધીનગરનાં સંયુકત ઉપક્રમે ઈન્ડીયન રેડક્રોસનાં સહયોગથી આવતીકાલે રાષ્ટ્રીય શહિદ દિવસે ગાંધીનગર સેકટર-ર૮ ખાતે રાષ્ટ્રવાદી રકતદાન શિબિરનું આયોજન કરવામાં અવોલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews