જૂનાગઢ પંથકનાં વધાવી ગામે આહિર એકતા મંચ તથા આહિર યુવા ગૃપ વધાવી તથા સર્વોદય બ્લડ બેંકનાં સંયુકત ઉપક્રમે ગઈકાલે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews