જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓ દ્વારા હડતાળની ચીમકી અપાઈ

0

જૂનાગઢનાં સફાઈ કર્મચારીઓએ જૂનાગઢ મનપાનાં કમિશ્નરને પત્ર પાઠવી ફીકસ અથવા રોજમદાર તરીકે કામ ઉપર લેવાની માંગણી કરી છે. અને આ માંગણી સ્વીકારવામાં નહી આવે તો ૧લી એપ્રીલથી સફાઈનું સંપૂર્ણ કામ બંધ કરી હડતાળ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews