જૂનાગઢનાં જીલ્લા શિક્ષણાધિકારી આર.એેસ. ઉપાધ્યાયે કોરોના વેકસીન લીધી

0

જૂનાગઢનાં જીલ્લા શિક્ષણધિકારી આર.એસ. ઉપાધ્યાયે કોરોના વેકસીનનો બીજાે ડોઝ આજે લીધો હતો. આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, રસી લેવાથી કોઈપણ આડરઅસર થતી નથી. લોકોએ કોઈપણ પ્રકારની અફવામાં દોરાયા વગર નિર્ભય બની કોરોનાની રસી મુકાવવી જાેઈએ. આજે મેં કોરોના વેકસીનનો બીજાે ડોઝ લીધો છે ત્યારે કોઈપણ પ્રકારની આડઅસર થઈ નથી માટે શિક્ષણ પરિવારનાં દરેક સભ્યોએ પરિવાર સાથે રસીકરણ કરાવી કોરોના સામે સુરિક્ષીત બનવા અંતમાં જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews