જૂનાગઢમાં આજે વિવિધ સંસ્થાઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

0

જૂનાગઢના તળાવ દરવાજા એટલે કે શહિદ પાર્ક ખાતે જૂનાગઢની વિવિધ સંસ્થાઓ દ્વારા શહીદ ભગતસિંહ, શહીદ શિવરામ હરિ રાજગુરૂ, શહીદ સુખદેવ થાપરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ નિમિત્તે જૂનાગઢના બટુકભાઈ મકવાણા, જીસાન હાલેપોત્રા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!