જૂનાગઢમાં સીનીયર સીટીઝનોને વેકસીન અપાઈ

0

જૂનાગઢનાં વોર્ડ નં. ૧૧માં આવેલ જાગનાથ મંદિર ખાતે તમામ વડીલોને સન્માન સાથે વેકસીન આપવામાં આવેલ હતી. અ તકે શૈલેષભાઈ દવે, શશીકાંતભાઈ ભીમાણી, પલવીબેન ઠાકર, ભાવનાબેન હીરપરા, પ્રદિપભાઈ ખીમાણી, લલીતભાઈ સુવાગીયા, અલ્કેશભાઈ ગુંદાણીયા, વનરાજભાઈ સોલંકી, કિશોરભાઈ પોંકીયા, કિશનભાઈ ઉનડકટ, વિજયભાઈ જાેષી સહીતનાં આગેવાનો ઉપસ્થિત રહયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!