કેશોદ તાલુકાનાં શેરગઢ ગામે રહેતા નામુભાઈ દાનાભાઈ કાનાણીનાં મોટાબાપાનો દિકરો કિશોરભાઈ જેસાભાઈ કાનાણી (ઉ.વ.૪પ) પોતાનું મોટર સાયકલ હોન્ડા સાઈન જીજે-૧૧-આરઆર-૧૦૭૦નું લઈ પીધેલી હાલતમાં મોટર સાયકલ લઈને જઈ રહેલ જે દરમ્યાન ખડખડીયા નદીનાં પુલ ઉપર પહોંચતા બેલેન્સ ગુમાવી દેતા મોટર સાયકલ સાથે પુલ ઉપરથી નદીમાં પડી જતાં માથામાં ગંભીર ઈજા થતાં તેનું મોત નિપજયું છે. આ બનાવ અંગે કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews