જૂનાગઢ રઘુવંશી સખી સહીયર મંડળ દ્વારા તીલક હોળીનો આવતીકાલે કાર્યક્રમ યોજાશે

0

આવતીકાલે ગુરૂવારે રોજ સાંજનાં પ થી ૭ રઘુવંશી સખી સહીયર મંડળનો કાર્યક્રમ વિવેકાનંદ કેન્દ્ર શહિદ પાર્ક સામે, તળાવ દરવાજા, જૂનાગઢ ખાતે રાખેલ છે. આ તકે ફીઝીયોથેરાપીસ્ટ ડો. કોમલબેન છુગાણી માર્ગદર્શન આપશે. તેમજ તીલક હોળી ઉજવવામાં આવશે. આ વર્ષે કોઈપણ ફી નથી. કાર્યક્રમને સફળ બનાવવા ચેતનાબેન મિશ્રાણી, કનકબેન રૂપારેલીયા, જયોતીબેન સોઢા, ભાવનાબેન અઢીયા, શ્વેતાબેન રાજા, પ્રફુલાબેન ઠકરાર વગેરે જહેમત ઉઠાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews