જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ડો. હર્ષવદન ઠાકર મુકાયા

0

જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ડો. હર્ષવદન ઠાકરની નિમણુંક થતા તેઓએ ચાર્જ સંભાળી કામગીરીનો આરંભ કર્યો છે. જૂનાગઢનાં ધારા કલાસીસનાં સંચાલક પ્રજ્ઞેશભાઈ ઠાકર અને અલ્કાબેનનાં પુત્ર એવા હર્ષવદનએ ફિલીપાઈન્સથી એમબીબીએસ કરેલ છે તેમજ ભારત આવી એમસીઆઈ પહેલા જ પ્રયત્ને પાસ કરી હાલ તે જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. ડો. હર્ષવદને સમસ્ત બ્રહ્મસમાજ અને ગીરીનારાયણ બ્રહ્મ સમાજનું અને જૂનાગઢનું ગોૈરવ વધારેલ છે તે બદલ તેમને લોકો અભિનંદન પાઠવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!