જૂનાગઢ : કરાટે ચેમ્પિયનશીપમાં માધવ વ્યાસનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

0

જૂનાગઢના ટાઉનહોલ ખાતે ૧૦મી વોડા કાય કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના અલગ-અલગ જિલ્લામાંથી ૧૫૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં જૂનાગઢના માધવ વ્યાસે કાટામાં પ્રથમ અને ફાઇટમાં બીજાે ક્રમાંક મેળવ્યો હતો. સફળ થયેલા સ્પર્ધકોને સોમનાથ ખાતે નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં મોકલવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews