ખંભાળિયામાં સાંસદના સહયોગથી કીટ અપાઈ

0

ખંભાળિયા શહેરમાં કોરાના વેકસીન લેતા દરેક લોકો માટે સાંસદ પૂનમબેન માડમ દ્વારા કીટ આપવામાં આવશે. જે કીટ ખંભાળિયા શહેર ભાજપના હોદેદારોએ આરોગ્ય અધિકારી ડો. મેહુલ જેઠવાને કીટ અર્પણ કરી હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, ઉપપ્રમુખ હસુભાઈ ધોળકિયા, મુકેશભાઈ કાનાણી, હિમાચલ મકવાણા, મંત્રી ભવ્ય ગોકાણી, જયેશ કણજારીયા ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews