જામકંડોરણા તાલુકાનાં જાગૃત યુવાનો દ્વારા પોલીસ ભરતી પરીક્ષામાં નિયમોમાં બદલાવ કરવા મામલતદારને આવેદનપત્ર અપાયું

0

તાજેતરમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પીએસઆઈ અને એએસઆઈની પોલીસની ભરતી માટેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં જામકંડોરણાના જાગૃત યુવાનો દ્વારા નિયમોમાં બદલાવ કરવા માટેની માંગણી કરવામાં આવી છે. જેમાં દિગ્વિજયસિંહ જાડેજા મેઘાવડ, બ્રિજરાજસિંહ જાડેજા મેઘાવડ, શ્રી રાજપૂત કરણી સેના જામકંડોરણા પ્રભારી સુખદેવસિંહ જાડેજા પીપરડી,
શ્રી રાજપુત કરણી સેના મહામંત્રી જીતેન્દ્રસિંહ વાળા ચરેલ, એડવોકેટ તેજુભા જાડેજા વાવડી, યુવા અગ્રણી વનરાજસિંહ ચૌહાણએ હાજરી આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews