જૂનાગઢ ભાજપનાં અગ્રણી સંજયભાઈ કોરડીયાએ રસીકરણનો ડોઝ લીધો

0

જૂનાગઢનાં ભાજપનાં અગ્રણી સંજયભાઈ કોરડીયાએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીનાં રસીકરણ માટેનાં મેગા અભિયાનમાં કોરોનાનો પ્રથમ ડોઝ ગઈકાલ તા. ર૬-૩-ર૧નાં રોજ લીધો હતો. અને આગામી દિવસોમાં જે તે વોર્ડ અને હોસ્પીટલોમાં ડર્યા સિવાય રસીકરણ ઝુંબેશમાં સામેલ થવા લોકોને અપીલ કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!