જૂનાગઢ : કાથરોટામાં અખિલ બ્રહ્માંડનાં અધિપતિ સંગ વૈષ્ણવ બાળ રમ્યા હોલી

0

જૂનાગઢ પંથકના કાથરોટા ગામમાં વૈષ્ણવ હવેલી ખાતે ફૂલડોલ ઉત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પર્વ નિમિત્તે વૈષ્ણવ બાળકોએ ઠાકોરજી સંગ હોલી રમી પ્રભુના દર્શનનો લ્હાવો લીધો હતો. ઉપરાંત કીર્તન ભક્તિથી ઉપસ્થિત અન્ય વૈષ્ણવોએ ધન્યતા પ્રાપ્ત કરી હતી.(તસ્વીર ઃ પ્રતીક પંડ્યા)

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews