જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૯ કેસ નોંધાયા, ૧૯ દર્દીઓ સ્વસ્થ થયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૯ કેસ નોંધાયા હતા અને ૧૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૫, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૧ માણાવદર-૧ મેંદરડા- ૦, માંગરોળ-૦, વંથલી-૦, વિસાવદર-૦ સહિત કોરોનાના કુલ ૯ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!