ભેંસાણ તાલુકાના ખાખરા હડમતીયા ગામે જુગાર દરોડો

0

ભેંસાણ તાલુકાના ખાખરા હડમતીયા ગામે પોલીસે જુગાર અંગે દોરડો પાડતાં ચાર શખ્સોને રૂા. પ,૧૭૦ની રોકડ, ૪ મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૭,૧૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!