વિસાવદર ખાતે વરલી મટકાના જુગાર અંગે ૩ સામે કાર્યવાહી

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિસાવદર ખાતે વરલી મટકાના જુગાર અંગે દરોડો પાડવામાં આવતાં ઓસમાણ આમદભાઈ ઘાંચી, મોહમદઅલી ભીખુભાઈ તરવૈયાને રૂા. ૧૪,૩પપની રકમ સાથે જાહેરમાં વરલી મટકાના આંકડા લેતાં ઝડપી લીધેલ છે તેમજ ૩ મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૩૬,૩પપ નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. એક શખ્સ હાજર નહીં મળી આવતાં ૩ સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews