જૂનાગઢમાં ૧૦ બોટલ ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

0

જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ગઈકાલે ગાંધીચોક નજીકથી અશ્વીન નાથાભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૪, રહે. રાજકોટ, શાપર-વેરાોળ નજીકવાળા)ને પરપ્રાંતિય ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૦, રૂા. ૪ હજારની કિંમતની સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews