શ્રી જૂનાગઢ લોહાણા મહાજન તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના સંયુકત સહયોગથી સમસ્ત લોહાણા સમાજ તેમજ અન્ય સર્વે સમાજ માટે કોવિડ-૧૯ વેકસીન માટેનો રસીકરણ કેમ્પ તા. ૪-૪-ર૦ર૧, રવિવારના રોજ બપોરે ૩ થી સાંજના ૬ વાગ્યા દરમ્યાન શ્રી લોહાણા મહાજનવાડી, ગીરનાર રોડ, જૂનાગઢ ખાતે યોજવામાં આવશે. આ કેમ્પમાં લાભ લેવા માંગતા લોકોએ ૦ર૮પ-ર૬પ૭૮૮૩ ઉપર સવારે ૧૦ થી સાંજે ૭ દરમ્યાન રજીસ્ટ્રેશન કરાવવા એક યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews