ક્ષત્રિય યુવા ટીમ અને શ્રી રાજપૂત કરણી સેના જામકંડોરણા દ્વારા ગોંડલ તાલુકા પંચાયતના ચેરમેન મયુરસિંહજી જાડેજાનું સન્માન કરાયું

0

મયુરસિંહ હરદેવસિંહ જાડેજા નાની વયે જ ગોંડલ તાલુકા પંચાયતની ગુંદાળા સીટ ઉપર ચૂંટણી લડી વિજેતા થયેલ છે. મયુરસિંહ હરદેવસિંહજી જાડેજાને ગોંડલ તાલુકા પંચાયતના ચેરમેન બનાવવામાં આવ્યા છે. જામકંડોરણાના ક્ષત્રિય યુવાનો દ્વારા ચેરમેન બનવા બદલ ફુલહાર અને પુષ્પગુચ્છથી મયુરસિંહનું સન્માન કરવામાં આવ્યા હતુંॅ આ તકે ગૌ સેવા સમિતી જામકંડોરણાના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા પીપરડી, શ્રી રાજપૂત કરણી સેના જામકંડોરણાના ઉપપ્રમુખ અશોકસિંહ જાડેજા ચરેલ, કરણી સેના મહામંત્રી જીતેન્દ્રસિંહ વાળા, જામકંડોરણા ક્ષત્રિય સમાજના યુવા આગેવાન વિજયસિંહ જાડેજા ચરેલ, કરણી સેનાના શક્તિસિંહ વાળા જા.કં. અને જયદીપ વાળા ચરેલ હાજર રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews