વંથલી તાલુકાનાં ટીકર ગામે પાનબીડીની દુકાનમાંથી ચોરી

0

વંથલી તાલુકાનાં ટીકર ગામે રહેતા ભાવેશભાઈ મુળુભાઈ ગરચર (ઉ.વ. ર૭)ની દુકાનનું શટર વાળી દઈ દુકાનમાં પ્રવેશ કરી રોકડ રૂા. ર૩૪૦ તથા તમાકુ, બીડી મળી કુલ રૂા. રર, ર૬૬ તથા કેવીનભાઈ વલ્લભભાઈ ઉસદડીયાની દુધની ડેરીમાંથી રૂા. ૬,પ૦૦નો રોકડ, માહી ઘી ની થેલીઓ વગેરે મળી રૂા. ૭,૭પ૦નાં મુદ્દામાલની ચોરી તેમજ માંડાભાઈ બધાભાઈ ગરચરનાં મકાનના ડેલાનો નકુચો તોડી અને ચોરી કરવાનો પ્રયાસ કરવાની ફરિયાદ પોલીસમાં નોંધાતાં વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews