જૂનાગઢમાં બંધ મકાનનું તાળું તોડી રોકડ તથા તેલની ર૪ બોટલોની થયેલ ચોરી

0

જૂનાગઢનાં નાગર રોડ ઉપર આવેલા ગણેશ ફળિયા, પ્રસાદ એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૧ ખાતે રહેતા ભાવિનભાઈ મનસુખરાય માંકડ (ઉ.વ. પ૭) ગઈકાલે થોડીવાર માટે બહાર ગયા હતા તે દરમ્યાન તેમના બંધ મકાનનું તાળું તોડી કોઈ અજાણ્યા શખ્સે રોકડ રૂા. ૧૧ હજાર તથા કપાસીયા તેલની એક-એક લીટરની ર૪ બોટલ વગેરે મળી કુલ રૂા.૧૪ હજારના મુદ્દામાલની ચોરી કરી ગયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews